કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામે લડવા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મુક્યો છે. જુલાઈ 2021 સુધી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના પર પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસ નેતા ડૉક્ટર મનમોહન સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે આ સમયે કર્મચારીઓ અને સશસ્ત્રદળો પર આ નિર્ણય થોપવાની જરુર નથી.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ વધારવા પર રોક લગાવી દીધી છે. સરકારના આ નિર્ણયની અસર 54 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો પર પડશે.