ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ એક મોટા આંતર-રાજ્ય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સિન્ડિકેટ દ્વારા ૨,૦૦૦ કિલોગ્રામ કેટામાઇન અથવા તો ડેટ રેપ ડ્રગ તરીકે ઓળખાતા ડ્રગની સપ્લાય આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખરીદદારોને કરી હતી. તેના બંને માસ્ટરમાઇન્ડ બ્રિટન અને કેનેડામાંથી ભાગી છૂટેલા અપરાધી છે.