Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યાં બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સતત બોલિવૂડ હસ્તીઓનાં ત્યાં રેડ પાડી ર્હયું છે. આ શ્રેણીમાં NCBની ટીમે શનિવારે પ્રખ્યાત કોમેડિયન મહિલા ભારતી સિંહનાં ઘરે રેઇડ પાડી છે. અત્યાર સુધીની માહિતી મુજબ NCBની ટીમને ટીવી એક્ટ્રેસ ભારતી સિંહનાં ઘરેથી થોડી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. હજુ સુધી તે ડ્રગ્સની માત્રા માલૂમ થઇ નથી. પણ NCBની ટીમે ટીવી એક્ટ્રેસ ભારતી સિંહ અને તેનાં પતિને સમન્સ બજાવી દીધુ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ