કેન્દ્ર સરકારે ઇ કોમર્સ કંપનીઓને તા. 20મી એપ્રિલથી નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે.
ગૃહ મંત્રાલય દ્વારા એક સુધારા આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં નોન એસેન્શિઅલ ચીજો લઇ જતા એ કોમર્સ કંપનીઓ ના વાહનોને લોકડાઉન દરમિયાન અગાઉ અપાયેલી મંજૂરી પાછી ખેંચવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયના આ નિર્ણય બાદ સ્થાનિક દુકાનદારોને અન્યાય નહીં થાય અને તેઓ લોકડાઉન બાદ આ TV, ફ્રીજ, AC, મોબાઈલ જેવી વસ્તુઓનું વેચાણ કરી શકશે.