દિલ્હી-NCRમાં સતત બીજા દિવસે ભૂકંપના ઝટકાઓ અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સોમવારે બપોરે 1.26 મિનિટ પર ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્ર દિલ્હીમાં જ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, કોઈ જાનમાલને નુકસાન થવાના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ સતત બીજા દિવેસ ભૂકંપનો ઝટકો આવતા ચિંતામાં મૂકાઈ ગયા છે. જણાવી દઈએ કે, ગઈ કાલે સાંજે 5 કલાક અને 45 મિનિટ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોમાં અનુભવાયો હતો.