કોરોના વાઇરસની મહામારીના કારણે દેશમાં પ્રવર્તતા લોકડાઉન મધ્યે ભારતભરના ચર્ચ બંધ હોવાથી કરોડો ખ્રિસ્તી શ્રદ્ધાળુઓએ ઇસ્ટર સન્ડેની ઉજવણી ઘરોમાં જ કરી હતી. ઇસ્ટર સન્ડેની ભજનસેવાઓનું ઓનલાઇન આયોજન થયું હોવાથી શ્રદ્ધાળુઓએ ઘેરબેઠાં પ્રાર્થનાસભાઓમાં જોડાયા હતા.