ચૂંટણી પંચે અનંતનાગ પેટા ચૂંટણી રદ્દ કરી દીધી છે. રાજ્યમાં હાલ પેટા ચૂંટણી કરાવવાની સ્થિતિ ન હોવાનું પંચે જણાવ્યું છે. ચૂંટણી પંચે ગત મોડી રાતે ઓર્ડર જાહેર કરીને કહ્યું કે, પૂરતી સુરક્ષાના અભાવને કારણે પેટા ચૂંટણી કેન્સલ રદ્દ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે આપેલા દસ પાનાના આદેશણાં જણાવવામાં આવ્યુ છે કે, નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે. અનંતનાગમાં 25 મેના રોજ પેટા ચૂંટણી યોજાવાની હતી.