Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવે દેશમાં આગામી બધી જ ચૂંટણીઓ વીવીપેટથી થશે તેવી ચૂંટણીપંચે જાહેરાત કરી હોવાનું એક ન્યુઝ ચેનલના અહેવાલમાં જણાવ્યું હતું. દરમિયાન ઈવીએમ સાથે ચેડાં મુદ્દે ઊભા થયેલા વિવાદ વચ્ચે ચૂંટણીપંચ આ મુદ્દે આજે 55 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. ઈવીએમ સાથે ચેંડા અંગે 16 પક્ષોની વિનંતી બાદ ચૂંટણીપંચે ઈવીએમની વિશ્વનીયત મુદ્દે ચર્ચા કરવા આજે 7 રાષ્ટ્રીય અને 48 પ્રાદેશિક પક્ષોની બેઠક બોલાવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ