Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ માટે વેલકમ ટ્વીટ કર્યું છે. ટ્રમ્પ અને તેમની પત્ની 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવવાના છે. આ પહેલા PM મોદીએ ટ્વીટ કરીને તેમના પ્રવાસનું સ્વાગત કર્યું છે. PM મોદીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતનો પ્રવાસ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા વિશેષ છે તથા આ ભારત અમેરિકાની દોસ્તીને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું હશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ