માર્ક ઝુકરબર્ગે ફેસબુકને ટ્રમ્પ વિરોધી કહેવા બદલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા તમામ પ્રકારના વિચારોનો મંચ છે. સોશિયલ નેટવર્ક સાઇટને ટ્રમ્પ વિરોધી ગણાવનાર ટ્રમ્પની ટ્વિટનો જવાબ આપતા ફેસબુકના સીઇઓ અને સ્થાપક માર્ક ઝુકરબર્ગે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા મંચે અમેરિકાની ચૂંટણી દરમિયાન પણ તટસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો હતો.