Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના ક્લીવલેન્ડ શહેરમાં એક વૃદ્ધ નાગરિકની હત્યાને ફેસબુક પર લાઇવ દર્શાવવાનો મામલો સામે આવ્યો છે. ક્લીવલેન્ડ પોલીસે મૃતકની ઓળખ 74 વર્ષીય રોબર્ડ ગુડવિનના રૂપમાં કરી છે. હત્યાના આરોપી સ્ટીવ સ્ટીફન્સે અન્ય એક વીડિયોમાં 15 અન્ય લોકોને મારવાની વાત પણ કરી છે. ગર્લફ્રેન્ડ સાથે થયેલા ઝઘડા અને જુગારમાં સર્વસ્વ ગુમાવવાને કારણે સ્ટીવે અન્ય લોકોની હત્યા કરવાનું નક્કી કર્યું હોવાનું  ફેસબુક પર પોસ્ટ કર્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ