ભારતીય સેનાએ પાકિસ્તાનની ચોકીઓ તોડી પાડ્યાનો વીડિયો જાહેર કર્યા બાદ પાક. એરફોર્સ હરકતમાં આવી ગયું છે. પાકિસ્તાન એરફોર્સના ફાઈટર જેટ્સે સિયાચીન ગ્લેશિયર પાસે ઉડાન ભરી હોવાનો પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયાએ પણ પાક એરફોર્સના સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. પાકિસ્તાને સિયાચીન ગ્લેશિયરમાં તેના તમામ ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ કાર્યરત કરી દીધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતે પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો છે.