કોરોના વાયરસને પગલે ઉત્તર પ્રદેશમાં સૌપ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો છે. બસ્તી જિલ્લાના 25 વર્ષના કોરોના સંક્રમિત યુવકનું ગોરખપુરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. COVID-19ના કારણે સૌથી નાની ઉંમરમાં મૃત્યુનો દેશમાં પ્રથમ કિસ્સો બન્યો છે. યુવકનું મૃત્યુ બે દિવસ અગાઉ થયું હતું પરંતુ બુધવારે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત મેરઠમાં 72 વર્ષના કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું હતું. મેરઠમાં મૃતકનો કોરોના રિપોર્ટ હજી સુધી આવ્યો નથી.