જમ્મુ-કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં હાથ ધરવામાં આવેલા આ વર્ષના સૌથી મુશ્કેલ ઓરપેશનમાં પેરા યુનિટના જવાનોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જોકે રવિવારે પૂરા થયેલા આ એન્કાઉન્ટરમાં સૈન્યની સૌથી મુશ્કેલ તાલીમ મેળવી ચૂકેલા પેરા યુનિટના પાંચ જવાન પણ શહીદ થયા હતા. સૈન્યના આ જ એકમે ૨૦૧૬માં ઊડી આતંકવાદી હુમલા પછી થયેલી સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કર્યું હતું. સૈન્યે ડ્રોનની મદદથી કેટલાક આતંકવાદીઓને કેરન સેક્ટરમાં ઘૂસણખોરી કરતાં જોયા હતા.