જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો ગઢ બની ચૂકેલા શોપિયાંમાં ભારતીય સુરક્ષાદળોએ આદરેલા એન્ટિ-મિલિટન્સી ઓપરેશનમાં બુધવારે પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા. શોપિયાંમાં રવિવારથી અત્યાર સુધીમાં ભારતીય સુરક્ષાદળોનું આ ત્રીજું ઓપરેશન હતું. છેલ્લા ૪ દિવસમાં ૧૪ આતંકવાદી ઠાર મરાયા હતા.