વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને પાંચમી એપ્રિલના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ૯ મિનિટ સુધી પોતાના ઘરોની લાઇટ બંધ કરી બાલ્કની અને છત પર દીવા પ્રગટાવી, ટોર્ચ સ્વિચ ઓન કરી અથવા તો મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટ દ્વારા પ્રકાશ રેલાવી કોરોના વાઇરસના અંધકારને ભગાવવાનું આહ્વાન કર્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પાંચમી એપ્રિલે આપણે સૌએ એકઠાં મળીને કોરોના વાઇરસના કારણે સર્જાયેલા અંધકારને પડકાર આપવાનો છે.