કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સંપૂર્ણ કેન્દ્રીય ભંડોળ સાથેનં રૂ. ૧૫,૦૦૦ કરોડનું ઇમરજન્સી પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે કોરોના સામેની લડાઈ લાંબી ચાલશે તેથી રાજ્યો સાથેની વાતચીત પછી આ પેકેજ મંજૂર કરાયું છે. આ પેકેજ મુજબ કોરોનાનો સામનો કરવા ત્રણ તબક્કાનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.