લૉકડાઉન (Lockdown)માં છૂટ આપ્યા બાદથી ભારત (India)માં કોરોના સંક્રમણ (Coronavirus)નો કહેર રોજેરોજ વધતો જઈ રહ્યો છે. મંગળવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ સતત સાતમા દિવસે કોરોના પોઝિટિવ (COVID-19) કેસોનો આંકડો 10 હજાર સુધી પહોંચી ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશભરમાં કોરોનાના 9987 કેસ નોંધાયા છે જ્યારે 266 દર્દીના મોત થયા છે.
દેશમાં કોરોનાના અત્યાર સુધી 2 લાખ 66 હજાર 598 કેસ થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, હવે દેશમાં કોરોનાના 1 લાખ 29 હજાર 917 એક્ટીવ કેસ છે. આ વાયરસથી અત્યાર સુધી 7466 લોકોનાં મોત થયા છે. બીજી તરફ, 29,214 લોકો રિકવર થઈ ગયા છે.