ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ છે. ફોર્બ્સે સીતારમણનું નામ દુનિયાની સૌથી વધુ શક્તિશાળી એવી 100 મહિલાઓની યાદીમાં સામેલ કર્યું છે. આ સૂચિમાં નિર્મલા સીતારમણ ઉપરાંત અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બાયોકોનના સંસ્થાપક કિરણ મજૂમદાર શો, અને એચસીએલ એન્ટરપ્રાઈઝના સીઈઓ રોશની નડાર મલ્હોત્રા પણ છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સતત દસ વર્ષથી સૂચિમાં ટોપ પર છે.