૨૩૨ દિવસ નજરબંધ રહ્યા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ મંગળવારે મુક્ત થયા છે. ઓમર અબ્દુલ્લા ઉપર પીએસએ હેઠળ લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવાયો હતો. પોલીસે પીએસએ હેઠળ લગાવાયેલા આરોપ મંગળવારે પાછા ખેંચી લીધા હતા. એ બાદ ઓમર અબ્દુલ્લાની મુક્તિ માટેના આદેશ કરાયા હતા.