દૂબઈથી એર ઈન્ડિયાના વિમાનમાં દિલ્હી પહોંચેલ એક શખ્સે આઈજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે અધિકારીઓને કહ્યું કે, હુ આઈએસઆઈનો એજન્ટ છું, અને હવે હું એજન્ટ બનવા નથી માંગતો અને ભારતમા રહેવા માંગું છુ. પાકિસ્તાની પાસપોર્ટ ધારક મોહંમદ અહમદ શેખ મોહંમદ રફીક નામનો શખ્સ હેલ્પ ડેસ્ક પર પહોંચ્યો અને કાઉન્ટર પર એક મહિલાને કહ્યુંે કે, તે પાકિસ્તાનની જાસૂસી એજન્સીનો આઈએસઆઈના વિશે કેટલીક માહિતી આપવા માંગે છે.