Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન 6 મે એ યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની પણ 12 સીટો ઉપર મતદાન યોજાશે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવા જશે. ગુરૂવારે બપોરે 12:30 કલાકે તેઓ જયપુર પહોચશે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી જયપુર સ્થિત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બપોરે 1 કલાકે પત્રકાર પરિષદ સંબોધવાના છે. બપોરે 1:45 વાગ્યે જયપુર ગુજરાતી સમાજભવન ખાતે જયપુરના ગુજરાતી સમાજના પ્રબુધ્ધ નાગરિકો સાથે બેઠક પણ યોજશે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીઓના પાંચમા તબક્કાના તા. 6 મે-2019ના યોજાનારા મતદાન પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણી જયપુરમાં પ્રચાર અભિયાનમાં જોડાવાના છે. ગુરૂવારે એટલે કે તા. 2 મે 2019ના સાંજે તેઓ ગાંધીનગર પરત ફરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ