ગાંધીધામ શહેરના કલેક્ટર રોડ પર ત્રણેક વર્ષ પહેલાં દુકાનમાં ઘૂસી ત્રણ શખ્સોએ પીડબલ્યુડીના પૂર્વ ચેરમેન તેમજ તેમના પુત્ર પર છરી વડે હિચકારો હુમલો કરી હત્યા નીપજાવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. દરમિયાન સારવારમાં આધેડે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારે હત્યાનો કેસ કોર્ટમાં ચાલી જતાં ગાંંધીધામ કોર્ટે ગુનાની ગંભીરતા પારખી આરોપી ત્રણેય ભાઈઓને આજીવન કારાવાસની સજા ફટકારી ધાક બેસાડતો હુકમ કર્યો હતો