Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચક્રવાતી વાવાઝોડું ગાજા ગુરુવારે મોડી રાત્રે અને શુક્રવારે તામિલનાડુનાં દરિયાકાંઠાનાં વિસ્તારો પર ત્રાટક્યું હતું. મોડી રાત્રે તે નાગપટ્ટીનમ અને વેદરન્નિયમ કાંઠા પર ત્રાટક્યું હતું. જેને કારણે અનેક જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડયો હતો. વિનાશક વાવાઝોડાએ તામિલનાડુ અને દક્ષિણ ભારતનાં આંધ, કેરળ તેમજ પુડ્ડુચેરીમાં તબાહી મચાવી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ