કેન્દ્ર સરકારનાં ગેરવહીવટ અને ખોટી નીતિઓને કારણે ચીન સાથે સરહદી વિવાદ સર્જાયો તેમજ દેશની ઇકોનોમી મંદીમાં સપડાઈ તેવા આક્ષેપો કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ કર્યા હતા. સરકારનાં ખોટા નિર્ણયોથી પહેલા ઇકોનોમી ખતરામાં મુકાઈ પછી કોરોનાની મહામારી દેશમાં વકરી અને છેલ્લે ચીન સાથે સરહદી વિવાદ સર્જાયો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી કોંગ્રેસની ર્વિંકગ કમિટીની બેઠકમાં તેમણે આક્ષેપો કર્યા હતા કે એપ્રિલ-મે ૨૦૨૦થી ચીને પેન્ગોંગ લેક તેમજ લદ્દાખમાં ગાલવાન ઘાટી વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી તેમા શંકાને કોઈ સ્થાન નથી.