દેશમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર અને આરોગ્યમંત્રાલય હરકતમાં આવ્યું છે અને જુદીજુદી કંપનીઓને ૪૦,૦૦૦ વેન્ટિલેટર્સ બનાવવા તેમજ ૨૧ લાખ જેટલા મેડિકલ રક્ષણાત્મક ઉપકરણો અને સાધનો તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ભારત ઇલેક્ટ્રોનિક્સને ૩૦,૦૦૦ વેન્ટિલેટર્સ બનાવવા ઓર્ડર આપવામાં આવ્યો છે જ્યારે ઓટોમોબાઇલ્સ ઉત્પાદકો સહિત અન્ય કંપનીઓને પણ વેન્ટિલેટર્સ બનાવવા કહેવાયું છે.