Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર દ્વારા ફેસ કવર્સ માટે DIY ગાઈડ જાહેર કરવામાં આવી છે. જો મેડિકેટેડ માસ્ક ન હોય તો ઘરે કાપડમાંથી બનાવેલા માસ્ક પહેરીને ચહેરો ઢાંકવા અનુરોધ કર્યો છે. કોરોનાની અસર ન હોય તો પણ માસ્ક કે ફેસકવર દ્વારા ચહેરો ઢાંકવો. સરકારે કહ્યું છે કે માસ્ક પહેરવાથી કે ચહેરો ઢાંકવાથી કોમ્યુનિટીમાં કોરોનાનું સંક્રમણ થતું રોકી શકાશે અને કોરોનાગ્રસ્તોની તેમજ તેનાંથી થતા મૃત્યુની સંખ્યાને અંકુશમાં રાખી શકાશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ