Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નડિયાદ તાલુકાના પીપળાતા ગામમાં ગૌચર જમીનમાં દબાણને લઇને થયેલી તકરાર અથડામણમાં ફેરવાઈ હતી જેમાં બે જૂથ સામસામે આવી ગયા હતા. ધારિયા-લાકડીથી હુમલો કરીને પથ્થરમારો કરવામાં આવતાં તંગદિલી વ્યાપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, અથડામણમાં 17 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે નડિયાદ રૂરલ પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ