Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ધોરણ 10નું છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું 60.64 ટકા પરિણામ, સૌથી વધુ સુરત જિલ્લાનું 74.66 ટકા પરિણામ

 ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 8 લાખ 40 હજાર રેગ્યુલર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 2 લાખ 25 હજાર રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ-10નું 60.64 ટકા પરિણામ જાહેર
ગત વર્ષ કરતાં 5 ટકા ઓછું પરિણામ
અમદાવાદ શહેરનું 65.51 ટકા પરિણામ
અમદાવાદ ગ્રામ્ય નું 66.07 ટકા પરિણામ
આ વર્ષે 1266 ગેરરીતિ કેસ નોંધાયા
30 ટકાથી ઓછુ પરિણામવાળી 1839 શાળાઓ
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત
સુરત જિલ્લાનું 94.66 ટકા પરિણામ
100 ટકા પરિણામવાળી 291 સ્કૂલ
રાજ્યની 174 શાળાઓનું 0 ટકા પરિણામ
હિન્દી માધ્યમનું 63.94 ટકા પરિણામ
ગુજરાતી માધ્યમનું 57.54 ટકા પરિણામ
અંગ્રેજી માધ્યમનું 86.75 ટકા પરિણામ
રાજ્યમાં વિદ્યાર્થિનીઓનું 66.02 ટકા પરિણામ
રાજ્યમાં વિદ્યાર્થીઓનું 56.53 ટકા પરિણામ
દાહોદના રૂવાબારી કેન્દ્રનું સૌથી ઓછું 14.09 ટકા પરિણામ
જો કે અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ મુજબ આજે સ્કૂલ પરથી વિદ્યાર્થીઓને માર્કશીટ મળશે નહીં. માર્કશીટ લેવા માટે વિદ્યાર્થીઓ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ