Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 મે મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન  ૧૬.૪ ટકા વધીને ૨.૦૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે તેમ આજે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને એપ્રિલમાં જીએસટી કલેક્શન ૨.૩૭ લાખ કરોડ રૂપિયા હતું જે અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન હતું. મે, ૨૦૨૪મા જીએસટી કલેક્શન ૧,૭૨,૭૩૯ કરોડ રૂપિયા રહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ