ભારત સરકારે જીએસટીઆર-૨ ફાઈલ કરવાની મુદત ૩૦મી ઓક્ટોબરથી એક મહિનો લંબાવીને ૩૦મી નવેમ્બર કરી આપવાની જાહેરાત કરી છે. આ જ રીતે જીએસટીઆર-૩ ફાઈલ કરવાની મુદત પણ ૧૦મી નવેમ્બરથી લંબાવીને ૧૦મી ડિસેમ્બર કરી આપી છે.