Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં એપ્રીલ માસમાં GST આવકમાં 87%નો ઘટાડો થયો છે અને ફકત રૂા.5934 કરોડની GST આવક થઇ છે જે એપ્રીલ 2019માં રૂા.46848 કરોડ હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એપ્રિલ માસ એ દેશમાં સખ્ત લોકડાઉનનો માસ હતો અને ફકત આવશ્યક ચીજોને જ વેચાણની છૂટ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ