સરકારે ૪૨.૯૧ લાખ વેપારીઓ પાસેથી સપ્ટેમ્બર મહિનાના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પેટે રૃ. ૯૨,૧૫૦ કરોડ રૃપિયા એકત્ર કર્યા છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ રકમ પૈકી ૧૪,૦૪૨ કરોડ રૃપિયા સેન્ટ્રલ જીએસટીના ખાતામાં જ્યારે ૨૧,૨૭૨ કરોડ રૃપિયા સ્ટેટ જીએસટીના ખાતામાં જમા થયા છે.