Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના અનુસંધાને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. 
જાણો આજની યાદીમાં કયા 9 ચહેરાઓને મળ્યું સ્થાનઃ

1. રાજુ કરપડા, ચોટીલા

2. પિયૂષ પરમાર, માંગરોળ (જૂનાગઢ)

3. કરસનભાઈ કરમૂળ, જામનગર ઉત્તર 

4. નિમિષા ખૂંટ, ગોંડલ

5. પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર, ચોર્યાસી (સુરત)

6. વિક્રમ સોરાણી, વાંકાનેર

7. ભરત વખાલા, દેવગઢ બારિયા

8. જેજે મેવાડા, અસારવા

9. વિપુલ સખિયા, ધોરાજી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.