Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કારોબારીની આગામી ૧૭મી જૂને ચૂંટણી યોજાવાની જાહેરાત ૨૭મી એપ્રિલે મળનારી બેઠકમાં કરવામાં આવશે. જુનિયર અને સિનિયર પ્રમુખ ઉપરાંત આ વખેત જનરલ કેટેગરીના આઠ, બહારગામના ૪, લાઈફ મેમ્બર લોકલ ૨ અને લાઈફ મેમ્બર બહારગામ ૧ની ચૂંટણી થશે. આજ રીતે ૩ કોર્પોરેટ મેમ્બર, રિજ્યોનલ ચેમ્બરના ૨ પ્રતિનિધિઓ, લોકલ અને બહાર ગામના બિઝનેસ એસોસિયેશનના મળીને ૩ જણાની ચૂંટણી થશે. કુલ ૨૫ જણની ચૂંટણી થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ