-
ગુજરાતમાં કોંગ્રેસનું નેતૃત્વ રાહુલ ગાંધી દ્વારા યુવા ટીમ અમિત ચાવડા અને પરેશ ધાનાણીને સોંપ્યા બાદ તેમને પ્રથમ આંચકો આપ્યો પક્ષના જ સિનિયર નેતા કુંવરજી બાવળિયાએ. રાજકીય સૂત્રોએ કહ્યું કે તેમને સમજાવવામાં અમિત(અ) અને પરેશ(પ) એમ અ.પ.ની ટીમ નિષ્ફળ ગઇ છે. તેઓ ગુજરાતમાં પક્ષને ભાજપની સામે અપ એટલે કે ઉપર લઇ જવાને બદલે ડાઉનમાં લઇ ગયાનું ચિત્ર ઉપસી રહ્યું છે. બાવળિયાના પગલે બીજા પણ ભાજપનો કેસરિયો પહેરે તો નવાઇ નહીં.