Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાની આવતી ચૂંટણીમાં પહેલી વાર મોટે ભાગે તમામ ૪૭,૭૦૦ મતદાન કેન્દ્રોમાં ‘વોટર્સ વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ’ મશીનોનો ઉપયોગ થવાની શક્યતા છે. બેલેટ યુનિટમાં મતદાન કરવા માટે જે તે ઉમેદવાર સામેનું બટન મતદાર દબાવશે એ પછી બાજુના વોટર્સ વેરિફાયેબલ મશીનમાંથી એટીએમ મશીનની માફક એક સ્લીપ નીકળશે. મતદાર ૭ સેકંડ સુધી તેનો મત યોગ્ય ઉમેદવારને પડયો છે કે, કેમ તેની ખરાઈ કરી શકશે, એટલે કે, વોટર વેરિફાયેબલ મશીન ૭ સેકંડ સુધી મતદારનો મત બતાવશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ