-
ગુજરાતના સામાન્ય વહીવટ(જીએડી) વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને લોકસબાની ચૂંટણીઓ મે-2019 સુધીમાં યોજાવાની હોઇ તાલુકા અને જિલ્લા કક્ષાએ ચૂંટણીલક્ષી કામગીરી માટે નાયબ મામલતદાર, નાયબ કલેક્ટર, ડેટા ઓપરેટર-કારકૂન સહિત મળીને અંદાજે 2 હજારની વધારાની ભરતી ફિક્સ પગારથી અને આઉટ સોર્સિંગથી ભરવા જાહેર કર્યું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2014માં તમામ 26 બેઠકો ભાજપે જીતી હતી. આ વખતે રાજકીય પક્ષોની જેમ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભાઇ ગઇ છે.