ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ હાયર એજ્યુકેશનમાં તબક્કાવાર વર્ષ 2009-10 અને વર્ષ 2010-11થી તેનો અમલ કરવાની શરૂઆત કરી હતી. પણ જરૂરી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાના અભાવે ધો. 9 અને 11 પછી કોલેજોમાં પણ ગુજરાત સરકારે સેમેસ્ટર પદ્ધતિને રદ કરવાની તૈયારી કરી લીધી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મંગળવારે સેમેસ્ટર પદ્ધતિ રદ કરવાની સરકાર વિચારણાનું નિવેદન કર્યું હતું. અગાઉ રાજય સરકારે સ્કૂલોમાં ચાલતી સેમેસ્ટર પદ્ધતિને રદ કરીને પરંપરાગત શિક્ષણ પદ્ધતિનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો.