Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1056 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1138 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 55276 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 20 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 8, અમદાવાદમાં 4, વડોદરામાં 2, જ્યારે અમરેલી, ભાવનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ અને તાપી જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છેેેે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2674 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1638ના મોત થયા છે. રાજ્યના કુલ 72120 કેસ પૈકી 28042 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14170 એક્ટિવ કેસ છે. 14094 દર્દી સ્ટેબલ છે જ્યારે 76 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ 

અમદાવાદ 144

સુરત 236

વડોદરા 108

ગાંધીનગર 26

ભાવનગર 48

બનાસકાંઠા 8

આણંદ 2

રાજકોટ 96

અરવલ્લી 1

મહેસાણા 19

પંચમહાલ 18

બોટાદ 3

મહીસાગર 9

ખેડા 15

પાટણ 13

જામનગર 31

ભરૂચ 20

સાબરકાંઠા 8

ગીર સોમનાથ 29

દાહોદ 14

છોટા ઉદેપુર 2

કચ્છ 32

નર્મદા 11

દેવભૂમિ દ્વારકા 5

વલસાડ 18

નવસારી 9

જૂનાગઢ 18

પોરબંદર 25

સુરેન્દ્રનગર 20

મોરબી 25

તાપી 1

ડાંગ 0

અમરેલી 42

કુલ 1056

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ