રાજ્યની વિવિધ કોર્ટોમાં પેન્ડિંગ વર્તમાન અને પૂર્વ સાંસદો(MP) અને ધારાસભ્યો(MLA)ના ક્રિમિનલ કેસોને દૈનિક ધોરણે ચલાવીને તેનો નિકાલ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court) આદેશ આપ્યો છે. સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ પેન્ડિંગ કેસો ચલાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) થયેલી જાહેરહિતની અરજીમાં થયેલા આદેશની અમલવારીના ભાગરૂપે હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલે રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને સાંસદો, ધારાસભ્યો વિરૂદ્ધના કેસો ચલાવી તેનો નિકાલ કરવા જરૂરી આદેશો કર્યો છે.
રાહુલ ગાંધી, પ્રદીપસિંહ જાડેજા, વિરજી ઠુમ્મર, બાબુ જમના પટેલ, જયંત બોસ્કી, અલ્પેશ ઠાકોર, છોટુ વસાવા, પરસોત્તમ સોલંકી, કનુભાઇ કલસરિયા, રાઘવજી પટેલ, વિક્રમ માડમ, જિજ્ઞેશ મેવાણી, લલીત વસોયા, કાંધલ જાડેજા અને નલીન કોટડિયા સહિત અનેક રાજકીય નેતાઓ વિરૂદ્ધ ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે અને આવા 92 કેસોની યાદી પણ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવી છે.