ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુલાઇમાં લેવામાં આવનારી પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિક્ષા સંચાલન સમિતિની યોજાયેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સંચાલન સમિતિની બેઠકમાં આગામી 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા મુલતવી રાખવાનોનિર્ણય કરવામાં આવ્યો છે. આમ મેડિકલ અને પેરા મેડિકલ સિવાયની તમામ પરીક્ષાઓ મોકૂફ રહેશે.