ક્રિકેટર હરભજન સિંહે જેટ એરવેઝના એક પાયલોટ ઉપર વંશીય ભેદભાવ રાખવાનો ગંભીર આરોપ મૂકતા સખત પગલા લેવાની માંગ કરી છે.હરભજન સિંહે ટ્વીટ કરીને જેટ એરવેઝના પાયલોટ પર આરોપ મૂકતા કહ્યું હતું કે તેણે એક મહિલા ઉપર હુમલો કર્યો હતો અને એક અપંગ વ્યક્તિને ગાળો આપી હતી. હરભજને લખ્યું કે આ બર્ન્ડ હોસ્લિન નામના પાયલોટે મારા ભારતીય સાથીને કહ્યું હતું, 'યૂ બ્લડી ઇન્ડિયન, ગેટ આઉટ ઓફ માય ફ્લાઇટ.' હરભજને કહ્યું હતું કે તે ભારતમાંથી જ કમાતો હોવા છતાં તેણે આવું કર્યું હતું.