ઈન્ટરનેશનલ કોર્ટમાં ભારતને મોટી જીત મળી છે, તો કુલભૂષણ જાધવની ફાંસી રોકાવી ન શકનાર પાકિસ્તાનને મોટી લપડાક પડી છે. કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લાગવાથી ભારતીયોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી, અને આ ખુશી ટ્વિટર પર જોવા મળી હતી. લોકોએ ભારતના જીતનો જશ્ન મનાવ્યો. તો બીજી તરફ, આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત તરફથી લડનાર વકીલ હરીશ સાલવેએ ભરપૂર વાહવાહી મેળવી હતી. કુલભૂષણની દલીલ મામલે માત્ર 1 રૂપિયો ફી લેનાર વકીલ હરીશ સાલવે પહેલેથી ચર્ચામાં હતા જ, પરંતુ હવે કુલભૂષણની ફાંસી રોકાવીને તેઓ છવાઈ ગયા છે.