Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હરિયાણાના ઝજ્જરમાંથી પોલીસે ઓળખ બદલીને રહેતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરતા ચકચાર મચી છે. સંદિગ્ધ વ્યક્તિ ઝજ્જરના બહાદુરગઢ વિસ્તારમાં એક મંદિરમાં હિન્દુ બનીને રહેતો હતો. ચોંકાવનારી વાત એ છે કે તેની પાસે ભારતીય ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, પેનકાર્ડ અને વોટર આઈડી કાર્ડ હતાં. હાલ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ સંદિગ્ધ યુવકની પૂછપરછ કરી રહી છે. યુવક 2013થી બહાદુરગઢમાં રાસરાજ નામથી રહતો હતો. આ યુવક પાકિસ્તાનના લરકાનાની હિન્દુ કોલોનીનો રહીશ છે. સંદિગ્ધ યુવક પાસેથી ભારતીય ગણરાજ્યના વિઝા સ્ટેમ્પ લાગેલો પાસપોર્ટ મળી આવ્યો છે. માત્ર 33 દિવસો માટે જારી થયેલા વિઝામાં તેનું નામ રાજા અને સરનામું લરકાના હિન્દુ કોલોની નોંધાયેલુ છે. યુવક દેખાવમાં પુજારી જેવો લાગી રહ્યો છે. તેને વિસ્તારમાં બધા જ રાજા પાકિસ્તાની તરીકે ઓળખે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ