અટકચાળુ પાકિસ્તાન પર ભારતનાં આર્મીએ શુક્રવારે ભારે તોપમારો કરીને તેના લોન્ચ પેડ અને શસ્ત્રોના ભંડારને ફૂંકી માર્યા હતા. કાશ્મીરના કુપવાડામાં એલઓસી પર કેરન સેક્ટર ખાતે ભારતના જવાનોએ પાક.નાં આતંકી લોન્ચ પેડ અને શસ્ત્રોના ભંડારને ટાર્ગેટ કર્યા હતા. ભારતના આ હુમલામાં પાકિસ્તાનનાં લોન્ચ પેડ અને શસ્ત્રાગારને ભારે નુકસાન થયું હતું. આર્મી ઓફિસરે જણાવ્યું હતું કે, જવાનો દ્વારા આતંકી લોન્ચ પેડ, ગન એરિયા અને શસ્ત્રોનાં ભંડાર પર ભારે તોપમારો કરાયો હતો.