Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઇના મોટા ભાગના વિસ્તારોમાં મંગળવારે પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન વાહન વ્યવહાર ખોરવાઇ જતા જનજીવન ઠપ થઇ ગયું હતું. સવારે ૭:૩૦ વાગ્યે અંધેરી રેલવે સ્ટેશને વિલેપાર્લે તરફનાં પ્લેટફોર્મ  નં.૮ અને ૯નો પુલ તૂટી પડતા છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ