આવતા 4થી 5 વર્ષમાં નેશનલ હાઇવેના 20,000 કિલોમીટરથી વધુનો હિસ્સો યુ-ટર્ન અને કટ્સ ફ્રી હશે. તેની સાથે જ હાઇવેની બંને બાજુ અને બેરિકેડિંગ પણ હશે. તેના લીધે પ્રાણીઓ પણ હાઇવે પર ઘૂસી શકશે નહીં. મુખ્ય હાઇવેને એવી રીતે તૈયાર કરાશે કે ભારે વાહનો પણ સ્પીડની સાથે કોઇપણ મુશ્કેલી વગર પોતાની મંજીલ સુધી ઝડપથી પહોંચી જશે. આ પ્રકારના હાઇવેથી ગુજરાતના પોરબંદરથી સિલચરને જોડાશે.