Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે.  પાકિસ્તાનના કેપ્ટન રોહાઈ નઝીરે આ રમતને અતિ સામાન્ય ગણાવી હતી પરંતુ જ્યારે જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચ હોય છે ત્યારે ત્યારે ચાહકોમાં અનેરો ઉત્સાહ હોય છે અને આ મેચનો હીરો રાતોરાત ચાહકોનો પ્રિય બની જતી હોય છે તે વાત ખેલાડીઓ સારી રીતે જાણતા હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ