Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ન્યુઝીલેન્ડના બેય ઓવલમાં રમાઈ રહેલી પાંચમી અને છેલ્લી ટી-20 જીતીને 5-0થી વ્હાઇટવોશ કરીને ભારતે ઇતિહાસ રચી દીધો છે. નોંધનીય છે કે આ સિરીઝની 5 માંથી 2 ટી-20 સુપર ઓવર સુધી ગઈ હતી. ભારત ઇતિહાસમાં પ્રથમ વખત ન્યુઝીલેન્ડની ધરતી ઉપર ટી-20 સિરીઝ જીત્યું છે. પાંચમી T20માં ભારતે પ્રથમ બેટિંગમાં 3 વિકેટે 163 રન નોંધાવ્યા હતા. ભારતીય બોલર્સની સામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 159/9 રન જ બનાવી શકી હતી. જસપ્રિત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ